બે અંકની સંખ્યા જેમાં એકમના સ્થાનનો અંક $x$ છે અને દશકના સ્થાનનો અંક $y$ છે,તે તેના અંકોના સરવાળા કરતાં ત્રણ ગણી છે. આ વિધાનને $\ldots \ldots \ldots \ldots$ તરીકે લખવામાં આવે છે.

  • A
    $x + 10y = 3x$
  • B
    $10x + y = 3(x + y)$
  • C
    $10y + x = 3(x + y)$
  • D
    $3(10y + x) = x + y$

Explore More

Similar Questions

એક રેખા $2x - y = 6$ એ $X$-અક્ષને કયા બિંદુએ છેદે છે?

સમીકરણ $5y = -2x + 3$ નું પ્રમાણિત સ્વરૂપ ........ છે.

આલેખનો ઉપયોગ કરીને બે ચલવાળા સુરેખ સમીકરણોની નીચેની જોડી ઉકેલો: $x + y = 8$ અને $x - y = 2$.

કુશાન એક પુસ્તક વિક્રેતાની દુકાને ગયો અને ગણિત $IX$ ના $2$ પાઠ્યપુસ્તકો અને ગણિત $X$ ના $3$ પાઠ્યપુસ્તકો રૂ. $250$ માં ખરીદ્યા. તેના મિત્ર રાજને પણ તે જ પ્રકારના ગણિત $IX$ ના $4$ પાઠ્યપુસ્તકો અને ગણિત $X$ ના $6$ પાઠ્યપુસ્તકો રૂ. $500$ માં ખરીદ્યા. આ પરિસ્થિતિને બે ચલવાળા સુરેખ સમીકરણોની જોડી તરીકે દર્શાવો.

આલેખની રીતે,સમીકરણોની જોડી $6x - 3y + 10 = 0$ અને $2x - y + 9 = 0$ એ બે રેખાઓ દર્શાવે છે જે:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo